top of page

CHILDREN
OF GUJARAT

maxresdefault (1)

0426259

1513001137_6b7defc6ea

maxresdefault (1)
1/5
SUPPORT THE CHILDREN
ભાઈ ભાઈ ગુજરાતી પ્રેરિત
દરિદ્રનારાયણ ની સેવા
ભૂખ્યા ને ભોજન
ગુજરાતી મા એક કહેવત છે, 'ભૂખ્યા ને ભોજન અને તરસ્યા ને પાણી આપવુ તે જ સાચો માનવ ધર્મ છે'.
ચાલો આપણે પણ આપણાથી બનતો સહકાર આપિયે, ગરીબ ભૂખ્યા બાળકો ને ઍક ટાઇમ નો રોટલો આપિયે. ફુલ નહી ફુલ ની પાંખડી આપિયે.

ફાળો આપવા અને બીજી વધુ જાણકારી માટે Donate બટન પર ક્લીક કરી આગળના પેજ પર જાવ.


અમારી સાથે જોડાવા માટે અને બીજી વધુ જાણકારી માટે ઉપરના બટન પર ક્લીક કરો.
અમારૂ લક્ષ્ય અને બીજા અમારા હેતુ જાણવા માટે ઉપરોક્ત બટન ક્લીક કરો.
bottom of page