top of page

અમને સમર્થન આપો

અમે ભાઈ ભાઈ ગુજરાતી થકી આ પ્રોજેક્ટ ચાલુ કર્યો.
ઍક જ સંકલ્પ - દરિદ્રાનરાયણ ની સેવા. જેમા અમે લોકો ફક્ત ઍક જ કાર્ય ને અમારૂ લક્ષ્ય બનાવ્યુ. ગરીબો ની સેવા અને ભૂખ્યા ને ભોજન. હવે દરેક સારા કામ કરનાર વ્યક્તિ કે સંગઠન ને ઘણી બધી વિકટ પરિસ્તિઓ નો સામનો કરવો પડતો હોય છે.
જેવા કે ગરીબો ને ભોજન ની વ્યવસ્થા કરવા માટે રસોઈ બનાવવા માટેના વાસણો, માણસો, જગ્યા, વાહનો તથા અચૂક આર્થિક મદદ. આ બધી જે વસ્તુઓ માટે તમારા લોકો ની આર્થિક મદદ ઉપરાંત ઍક સાર્થક સમર્થન ની જરૂર પડે છે. સમર્થન તમે ગાની બધી રીતે આપી શકો છો.
જેમ કે આજકાલ ઇંટરનેટ નો યુગ છે અને મેસેજ પહોચાડવા ખૂબ ઝડપિ અને સરળ બની ગયા છે.
બાસ તમે આપણા આ કાર્ય ની માહિતી તમારા મિત્રો, સગાવહાલા તથા સહકર્મીઓ ને આપો જેથી તેમાથી કોઈક આ સદકાર્ય સાથે જોડાય અને તમે તેમા નિમિત્ત બનો.

આપણે અત્યારે ફાળો આપવા માટે પ્રથમ તબક્કા પૂરતી 2 જ વ્યવસ્થા ગોઠવી છે. બાકી વધુ વ્યવસ્થા નજીક ના ભવિષ્ય મા ગોઠવિશુ.


1. Paytm દ્વારા મોકલો.
તમે ખૂબ સરળ રીતે Paytm દ્વારા અમને ફાળો મોકલી શકો છો અમારા paytm અકાઉંટ મા.
અમારૂ Paytm અકાઉંટ નંબર છે +917567934272

2. Paypal દ્વારા મોકલો.
જો તમે વિદેશ મા હોવ અને ફાળો આપવાની ઈચ્છા હોય તો પણ આપી શકો છો. અમારૂ  Paypal અકાઉંટ 'Bhaigujarati@gmail.com' અથવા આ લિંક પર ક્લીક કરો https://www.paypal.me/HelpGujarati
અને કોઈ પણ Currency મા મોકલી શકો છો.

ફાળા માટે વધુ જાણકારી મેળવવા અમને ઈમેલ અથવા તો અમારૂ ફેસબૂક પેજ પર અમને મેસેજ મોકલી શકો છો.

અમે તમારા ફાળા ને આવકારિયે છિયે
bottom of page