top of page

અમારા વિષે

અમે ઍક યુવા ગુજરાતી સંગઠન છિયે જે કટિબદ્ધ છે આ જુંબેશ ને કાર્યરત રાખવા માટે.

અમારો ઉદ્દભવ ઍક ખુબ જ ઉમદા કાર્ય માટે થયો છે અને અમારો હેતુ ફક્ત ને ફક્ત ગુજરાત તથા દેશના બીજા ભાગો મા રહેતા ગરીબ અને ભુખ્યો બાળકોને અમારાથી બનતુ ઍક યા બે ટાઇમ નુ ભોજન પહોચાડવુ.
દરેક સારા કાર્ય પાછળ આર્થિક મદદ ની જરૂર હોય છે અને જે તે માનવ મદદ ની પણ જરૂર પડે છે. બસ અમે તેટલુ જ કહીશુ કે ,

                      'કામ ઉપાડ્યુ છે તો મદદ ના હાથ ઉપરવાળો મોકલશે જ'.

bottom of page