top of page

પ્રોજેક્ટ

ભૂખ્યા ને ભોજન

 

આ પ્રૉજેક્ટ અંતર્ગત અમે ગુજરાત ના તમામ સ્થળો પર રહેતા તથા રસ્તાઓ, સ્ટેશનો, તથા આમતેમ ભટકતા ગરીબ ભૂખ્યા બાળકો ને થોડુ ભોજન મળી રહે તેની વ્યવસ્થા ઉભી કરવા માન્ગીયે છિયે.

1

3

ગરીબો ની સેવા 

આ પ્રોજેક્ટ અંતર્ગત અમે ગુજરાત મા રહેલા ગરીબ લોકો ક જેની પાસે પહેરવા માટે કપડા નથી, ઓઢવા માટે વસ્ત્ર નથી રાતે સૂવા માટે ધાબળા નથી અને જે ઠંડી તાપ તડકો ગરબી આ બધી વિકટ પરિસ્તિઓ મા જીવન યેનકેન કરીને ગુજારે છે તેમને થોડી કપડા અને ધાબળા ની મદદ પહોચાડી શકિયે.

2

આર્થિક ફાળો 

ઉપર ના બંને પ્રોજેક્ટ ને આર્થિક મદદ પુરી પાડવા માટે અમે આ ઍક ઝુંબેશ ચલાવવા માન્ગીયે છિયે જેથી કરીને લોકો કે જેમને ખરેખર આવા પુન્યા ના કામ મા ભાગીદાર થવુ છે પરંતુ સમય ના અભાવ અને બીજા કારણોસર નથી થઈ શકતા તે લોકો ફક્ત તેમની ઈચ્છા મુજબ ની આર્થિક મદદ કરીને પણ પુણ્ય કરી શકે છે.

bottom of page